Friday, April 9, 2010

હે વિશ્વવિધાતા !


હે વિશ્વવિધાતા !
તારું સૌન્દર્ય અપ્રતિમ અલપ - ઝલપ
પ્રભાતની પ્રભા સુંદર
શામનો અસ્ત અતિસુંદર
આભના તારલા મનમોહક

તારું સૌન્દર્ય અપ્રતિમ અલપ -ઝલપ

નારી તારી પ્રતિકૃતિ

વિશ્વ જ્ન્મધાત્રી શક્તિ- ભક્તિ

હ્રદય આહલાદક માત્ર એક ઝલક

તારું સૌન્દર્ય અપ્રતિમ અલપ -ઝલપ...


ડૉ. અરવિંદ પંચાલ ૧૦/૦૪/2010

No comments:

Post a Comment