
ઓ જિંદગી !
લીલીછમ .... લાગણીઓથી ભરપુર લજામણી જેવી હરીભરી રોજ રોજ સંબંધની કરવતથી કપાતી- લસાતી જિંદગી ! ખારા પાણી વગરના સરવર જેવી શુષ્ક ... કોરી ધાકોર રણ સમી દશાવિહીન- દિશાવિહીન હલેસા વિહીન વહાણ સમી નિષ્પ્રાણ પંખી જેવી બિચારી જિંદગી !
ડૉ અરવિંદ પંચાલ ૧૦/૦૪/2010
No comments:
Post a Comment